પોરબંદરમાં સિટી બસ સેવા શરૂ થયા બાદ શું આવી સામે સમસ્યા
પોરબંદર માં સીટી બસ સેવા ના શુભારંભ થી જ પાલિકા એ સુદામા ચોક ખાતે ના પાર્કિંગ ની સમગ્ર જગ્યા ની ફાણવની સીટી બસ માટે ગોઠવી દીધી હતી તેમજ રેલિંગ બાંધી ને સુદામા ચોક ની પાર્કિંગ ની જગ્યા પર સીટી બસ સિવાય ના અન્ય વાહનો ને પાર્કિંગ પર મનાય ફરમાવી હતી
 
 
 
0 Comments