આંગણે આંગણે પહોંચશે કોંગ્રેસ , પ્રજાના સાદ ને આપશે સાથ પોરબંદર કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાનાં સમર્થનમાં શહેરનાં કીર્તિમંદિર ખાતેથી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ નાથાભાઇ તથા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ થયો છે..
0 Comments