પોરબંદરમાં વેસ્ટર્ન રેલવે ના કર્મચારીઓની ભૂખ હડતાલ
વેસ્ટર્ન રેલવે એમપ્લોય યુનિયન દ્વારા ભૂખ હડતાલ નું એકદિવસીય એલાન આપવામાં આવ્યું હતું..... રેલવે વિભાગ ના કર્મચારીઓ અનેક રજૂઆત અને તેઓના હક ની માંગણી માટે થય અનેક પહેલ કરતા આવ્યા છે....... પરંતુ સરકાર એ ક્યાંક આ રજૂઆતો ને ધ્યાન માં લેવામાં ઉદાંસિંતા દાખવી હોવાના આક્ષેપ રેલવે કર્મીઓ કરી રહયાં છે 
 
 
0 Comments