Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

પોરબંદર માં વિમાન ફરી ક્યારે ઉડશે

 પોરબંદર નું ભવ્ય એરપોર્ટ હાલ ફ્લાઇટ ની ઉડાન વિના સૂના વનરાવન જેવું લાગી રહ્યું છે પોરબંદર ના એરપોર્ટ ખાતે ઘણા લાંબા સમય થી અમદાવાદ , મુંબઈ અને દિલ્લી ની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે  પોરબંદર ના ધંધાર્થીઓ માટે આ ફ્લાઇટ ખુબ ઉપયોગી હતી ,,,,, સાથેજ સમય ની બચત નું ઉત્તમ મુસાફરી નું માધ્યમ બંધ થતા સમગ્ર પોરબંદર વાસીઓ ફ્લાઇટ શરૂ કરવા ની માંગ કરી રહ્યા છે.



Post a Comment

0 Comments