પોરબંદરમાં ફરી નગર બસ સેવા ને લઈ શહેરીજનો શુ છે પ્રતિસાદ પોરબંદરવાસીઓ છેલ્લા કેટલાયે વર્ષો થી આતુરતા પૂર્વક જે સવારી ની રાહ જોઈ રહ્યા હતા તે હવે પોરબંદર ના આંગણે પધારવા જય રહી છે બીજી ઓક્ટોમ્બર ના રોજ પોરબંદર ના રસ્તા અને સીટી બસ નું ફરી મિલન થવા જય રહ્યું છે. સીટી બસ ના વિરહમાં અને એકબાજુ ખાનગી વાહ્નનોનાં મસમોટા ભાડા થી હવે રાહત મળશે તેવું વર્તાય રહ્યું છે.
 
 
 
0 Comments