Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ભોમીયાવદરની મહિલાએ બાળકો સાથે કેમ તરછોડ્યું ઘર

ભોમીયાવદર ગામે ગુમ થયેલ મહિલા અને તેમની સગીરવય ની બંને દીકરીઓને ગણતરીના દિવસો માં બગવદર પોલિશ એ શોધી કાઢી છે..... બનાવ ની જો વિગત વાર વાત કરીયે તો તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ ભીમિયાવદર ગામે થી દેવીબેન અરશી ઓડેદરા અને તેમની બન્ને પુત્રી દિવ્યા અરશી ઓડેદરા અને ધ્રુવી અરશી ઓડેદરા સાથે ઘરે થી કોઈ ને કહ્યા વગર જ નીકળી ગયેલ હતા





Post a Comment

0 Comments